સાદું રૂપ આપો: $\frac{\sqrt{4-\sqrt{7}}}{\sqrt{8+3 \sqrt{7}-2 \sqrt{2}}}$

  • A
    $0$
  • B
    $2$
  • C
    $6$
  • D
    $1$

Explore More

Similar Questions

શું દરેક ધન પૂર્ણાંક $4q + 2$ સ્વરૂપનો હોઈ શકે,જ્યાં $q$ એક પૂર્ણાંક છે? તમારા જવાબનું સમર્થન કરો.

લાંબી ભાગાકારની પ્રક્રિયા કર્યા વગર,શોધો કે $\frac{987}{10500}$ નું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત છે. તમારા જવાબ માટે કારણો આપો.

$\text{g.c.d.}(18, 24) \times \text{l.c.m.}(18, 24) = \dots$ ની કિંમત શોધો.

યુક્લિડની ભાગવિધિનો ઉપયોગ કરીને $155$ અને $1385$ નો ગુ.સા.અ. (ગુરુત્તમ સામાન્ય અવયવ) શોધો.

$\frac{9}{1600}$ નું દશાંશ નિરૂપણ $\ldots \ldots \ldots \ldots$ અંકો પછી શાંત થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo